GSSSB Declared Exam Date And Syllabus Of Senior Clerk Posts
Exam Date : 30-07-2017
Marks : 200 , Time : 120 Minuts
Syllabus :
General Knowledge : 80
Gujarati : 50
English : 40
Maths : 30
Computer Test Also Available On this Exam after Passing this theory exam.

Marks : 200 , Time : 120 Minuts
Syllabus :
General Knowledge : 80
Gujarati : 50
English : 40
Maths : 30
Computer Test Also Available On this Exam after Passing this theory exam.
સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા (ભાગ - ૧) : ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OMR)પ્રશ્નપત્ર પ્રશ્નો : ૨૦૦ ગુણ :૨૦૦
સમય:૧૨૦ મિનિટ.
સમય:૧૨૦ મિનિટ.
| ક્રમ | વિષય | ગુણ | સમયગાળો |
|---|---|---|---|
| 1 | સામાન્ય જ્ઞાન : ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, કલા અને સંસ્કૃતિ,ભારતનુ બંધારણ, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો- ભારત અને ગુજરાત, કોમ્પ્યુટરને લગતું સામાન્ય જ્ઞાન, પર્યાવરણ, જાહેર વહિવટ, સરકારી યોજનાઓ, પંચાયતી રાજ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ. | 80 | ૧૨૦ મિનિટ |
| 2 | ગુજરાતી વ્યાકરણ અને સાહીત્ય | 50 | |
| 3 | અંગ્રેજી વ્યાકરણ | 40 | |
| 4 | ગાણિતિક અને તાર્કિક કસોટીઓ . | 30 | |
| કુલ ગુણ : | 200 |
Computer Practical Syllabus:
ભાગ-ર કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કોમ્પ્યુટર કાર્યક્ષમતા) કસોટી:, ગુણ :૧૦૦
સમય :૧ કલાક ૩૦ મિનિટ.
સમય :૧ કલાક ૩૦ મિનિટ.
| પ્રશ્ન ક્રમાંક | વિષયનું વિતરણ | ગુણ |
|---|---|---|
| 1 | ગુજરાતી ટાઇપીંગ ટેસ્ટ | ૩૦ ગુણ |
| 2 | અંગ્રેજી ટાઇપીંગ ટેસ્ટ | ૨૦ ગુણ |
| 3 | કોમ્પ્યુટર પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર ટેસ્ટ- એપેન્ડીક્ષ-G | ૫૦ ગુણ |
| કુલ : | ૧૦૦ ગુણ |
એપેન્ડીક્ષ-G : પ્રેક્ટીકલ ટેસ્ટ
| Sr. No | Perticulars | Marks |
|---|---|---|
| 1 | Preparing a note in word file | 10 Marks |
| 2 | Preparing a power point slide for presentation based on data provided | 15 Marks |
| 3 | Preparing in excel spreadsheet and answering an arithmetic problem | 15 Marks |
| 4 | E-mail (with attachments) | 10 Marks |
| Total | 50 Marks |
કોલલેટર ડાઉનલોડ કરવા તેમજ ઉમેદવારો માટેની સુચનાઓ હવે પછી મંડળની વેબસાઇટ પર મુકવામાં આવશે તેથી તમામ ઉમેદવારે મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in જોતા રહેવું.
No comments:
Post a Comment